તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | રામકૃષ્ણસેવા મંડળ સંચાલિત આણંદ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલમાં આઈઆઈટી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | રામકૃષ્ણસેવા મંડળ સંચાલિત આણંદ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલમાં આઈઆઈટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | રામકૃષ્ણસેવા મંડળ સંચાલિત આણંદ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલમાં આઈઆઈટી દ્વારા વૈદિક ગણિત વર્કશોપ યોજાયો હતો. પ્રસંગે આચાર્યા જાગૃતિબહેન ગોસાલિયા, વાઇસ આચાર્યા પૂષ્પાચંદેલના માર્ગદર્શન હેઠળ આઈઆઈટી ખડગપુરની સ્પ્રીંગ ફેસ્ટ-2016-17 અંતર્ગત વૈદિક ગણિતનો વર્કશોપ યોજાયો હતો. પ્રસંગે વહેલાલ સ્થિત એન્જિનીયરીંગ કોલેજના પ્રોફેસર આનંદ પટેલે વૈદિક ગણિતના સૂત્રો દ્વારા કેવી રીતે ગણિત વિષયને આસાન બનાવી શકાય અને ગણિત અંગેના ડરને દૂર કરી શકાય તે અંગે સમજ આપી હતી. ઉપરાંત વર્કશોપમાં ભાગ લેનાર બધા વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યું હતું.

આણંદ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલમાં વૈદિક ગણિત વર્કશોપ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો