તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | અખિલભારતીય શિક્ષા સંસ્થાન ‘વિદ્યા ભારતી’ સંલગ્ન સરસ્વતી વિદ્યાલય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | અખિલભારતીય શિક્ષા સંસ્થાન ‘વિદ્યા ભારતી’ સંલગ્ન સરસ્વતી વિદ્યાલય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | અખિલભારતીય શિક્ષા સંસ્થાન ‘વિદ્યા ભારતી’ સંલગ્ન સરસ્વતી વિદ્યાલય - ઉમરેઠના ધો.10 તેમજ ધો.12ની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો સાથે ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. પ્રસંગે વિદ્યાલયના શિશુમંદિરના ટ્રસ્ટી જયંતિભાઈ કાચવાલા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યાં હતાં. જ્યારે વિદ્યાલયના ટ્રસ્ટી નવિનભાઈ સુતરીયા તરફથી પ્રથમ ક્રમાંકે ઉતિર્ણ થનાર ધૈર્ય કલ્પેશભાઈ સન્માન કર્યું હતું. પ્રસંગે અતિથિ વિશેષપદે મિતેશભાઈ પટેલ, હર્ષ શહેરાવાળા વિગેરે હાજર રહ્યાં હતાં.

ઉમરેઠની સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો