તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | લાયન્સ કલબ દ્વારા બેઠક મંદિર ખાતે યોજાયેલી સમૂહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | લાયન્સ કલબ દ્વારા બેઠક મંદિર ખાતે યોજાયેલી સમૂહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | લાયન્સ કલબ દ્વારા બેઠક મંદિર ખાતે યોજાયેલી સમૂહ ચર્ચા (ગ્રુપ ડિસ્કશન)માં 52 કોલેજના 63થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં ‘ઇન્ડિયન ઇન ઇન્ડિયા વર્સેસ ઇન્ડિયા આઉટ સાઉડ ઇન્ડિયા : વ્હોટ સાઇન્સ બેટર’ વિષય હતો. સ્પર્ધાના અંતે ઇલસાસની તૃતિય વર્ષની પત્રકારત્વ વિષયની વિદ્યાર્થિની ચાંદની શર્મા ચેમ્પિયન બની હતી. રવિશંકર હાઈસ્કૂલ ખાતે પ્રથમ રાઉન્ડની બાદ, બીજા અને ત્રીજા રાઉન્ડમાં ચાંદની શર્માએ બાજી મારી હતી.

સમૂહ ચર્ચાની સ્પર્ધામાં ઇલસાસ કોલેજની વિદ્યાર્થિની ચેમ્પિયન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો