તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | પેટલાદ તાલુકાના નાર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | પેટલાદ તાલુકાના નાર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | પેટલાદ તાલુકાના નાર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી શનિવારના રોજ અજાણી સ્ત્રીનો મૃતદેહ મળતાં પેટલાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર નાર-માણેજ રોડ પર મહિકેનાલના કાંઠા પાસે શનિવાર સવારે 10 વાગ્યાના અરસામાં અજાણ્યા મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેથી રસ્તેથી પસાર થતાં રિતેશભાઈ પટેલે પેટલાદ રૂરલ પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. મરનાર મહિલા 20 વર્ષના આરસાની હતી. શરીરે કાળા કલરનું ટોપ અને કાળા કલરની લેંઘી પહેરી છે. પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી વાલી-વારસાની શોધ આરંભી છે.

નારમાંથી અજાણી સ્ત્રીનો મૃતદેહ મળ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો