તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | ઉમરેઠ તાલુકાના શીલી ગામની સીમમાં બાઇક પરથી પટકાતાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | ઉમરેઠ તાલુકાના શીલી ગામની સીમમાં બાઇક પરથી પટકાતાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | ઉમરેઠ તાલુકાના શીલી ગામની સીમમાં બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત નીપજ્યું હતું.ઠાસરા તાલુકાના ભગવાનના મુવાડા ગામે બાલુબેન સાલમસિંહ ચૌહાણ (ઉ.વ.35) રહે છે. તેઓ ગત તા.6ઠ્ઠીના રોજ પોતાના સંબંધીના બાઇક ઉપર બેસીને બહારગામ જવા નીકળ્યા હતા. બાઇક શીલી ગામની સીમમાં માનબા મંદિર પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે એક કુતરુ બાઇક સાથે ધડાકાભેર અથડાયું હતું. જેથી બાઇક પર બેઠેલ બાલુબેન તથા બાઇકચાલક રોડ પર પટકાયા હતા. જેથી બાલુબેનને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અંગે ભગવાનસિંહ ફતેસિંહ ચૌહાણ ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

શીલીમાં માર્ગ અકસ્માત : એકનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો