તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • ભાજપ પ્રચાર માટે સોશ્યલ મિડીયાનો વધુ ઉપયોગ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ પ્રચાર માટે સોશ્યલ મિડીયાનો વધુ ઉપયોગ કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદજિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠક જિલ્લા પ્રભારી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આણંદ ખાતે મળી હતી.

પ્રસંગે જિલ્લા પ્રભારી કૌિશકભાઈ પટેલે વિધાનસભા 2017ની ચૂંટણી માટે અત્યારથી તમામ કાર્યકરોને કામે લાગી જવા અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરેલા વિકાસના કામો પ્રજા સુધી લઇ જઇ જણાવ્યું હતું. જિલ્લાની તમામ બેઠકો ઉપર ભાજપના ભગવો લહેરાઇ તે માટે સૌએ સંગઠિત થઇને કામ કરવાનો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. બેઠકમાં આણંદ, કરમસદ, વિદ્યાનગર, સોજિત્રા સહિત નગરપાલિકાના કાઉન્સિલરો, ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સાંસદ દિલીપભાઈ પટેલ, લાલસિંહ વડોદીયા, ધારાસભ્ય સંજય પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશમંત્રી રમણભાઈ સોલંકી, રાજેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ ખાતે ભાજપ સંગઠનની બેઠકમાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો