તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોરવાડની પરિણીતાએ અગનપિછોડી ઓઢી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠતાલુકાના ખોરવાડ ગામે ગત ગુરુવારના રોજ 45 વર્ષની પરિણીતાએ અગમ્ય કારણોસર કેરોસીન છાંટી પોતાની જાત જલાવતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, ઉમરેઠ તાલુકાના ખોરવાડ ગામે ભારતસિંહ રતનસિંહ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે. ગત ગુરુવારના રોજ તેમની પત્ની સુરજબેન (ઉ.વ.45) પોતાના શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી હતી. તેથી તેઓ ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક સારવાર માટે આણંદ શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અંગે સિવિલના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈએ ખંભોળજ પોલીસ મથકે જાણ કરતાં પોલીસી આકસ્મિક મોતનો ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો