તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આંકલાવમાં ગેરેજ પાછળ પડેલી કાર અજાણ્યા શખસે સળગાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંકલાવમાં ગેરેજ પાછળ પડેલી કાર અજાણ્યા શખસે સળગાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંકલાવગામે શારદા સોસાયટી પાછળ ગેરેજમાં રિપેરીંગમાં આવેલી કાર શનિવાર રાત્રે અજાણ્યા ઇસમોએ સળગાવી મૂકી હતી. અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આંકલાવ મોટા વાંટામાં રહેતા રિયાઝભાઇ ઇસુફભાઈ રાજનું ગેરેજ શારદા સોસાયટી નજીક આવેલ છે. તેમના ગેરેજમાં રિપેરીંગ માટે મૈયુમખાન મહંમદખાન રાઠોડની કાર આવી હતી. તે કાર ગેરેજની પાછળના છાપરામાં પાર્ક કરી હતી. શનિવાર રાત્રે કોઇ અજાણ્યા ઇસમોએ કોઇપણ કારણોસર કારમાં આગ ચાંપીને સળગાવી દીધી હતી. જેને કારણે 1 લાખ ઉપરાંતનું નુકસાન થયું હતું. અંગે રિયાઝભાઈ યુસુફભાઈ રાજે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો