તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand સ.પ.કોલેજ બાકરોલ ખાતે એક દિવસીય વર્કશૉપનું આયોજન

સ.પ.કોલેજ બાકરોલ ખાતે એક દિવસીય વર્કશૉપનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગનાકોમ્પુટર એન્જીનીયરીંગ વિભાગ દ્વારાઇન્ટરનેટ ઓફ થિંગ્સ પર એક દિવસીય વર્કશૉપનું આયોજન કરાયું હતુ.વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ કમ્પ્યૂટિંગ, એમ્બેડેડ સિસ્ટમ અને કમ્યુનિકેશન પ્રોટોકોલ્સ ઉપર જ્ઞાન મે‌ળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...