તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand આણંદ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન રેલી યોજાઇ

આણંદ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન રેલી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગુરૂદેવ પંડિત રામ શર્મા આચાર્ય ના સપ્તસુત્રી કાર્યક્રમના ભાગ રૂપે વિશ્વને વ્યસન મુક્ત કરવાના હેતુ સર આણંદ જિલ્લા ગાયત્રી પરીવાર તથા આણંદ દિયા ગ્રૂપ (યુવા પાંખ ગાયત્રી પરિવાર) ના સયુંકત ઉપક્રમે \\\"નશા -ભારત છોડો\\\" ના બેનર હેઠળ રેલી યોજવામાં આવી હતી. જેમાં 50 બાઈક 15 જેટલી કાર સાથે 250 થી વધુ પરિજનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા

અન્ય સમાચારો પણ છે...