તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand સી. ઝેડ. પટેલ કોલેજમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરાઇ

સી. ઝેડ. પટેલ કોલેજમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત સી.ઝેડ.પટેલ કોલેજ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે તાજેતરમાં ‘વર્લ્ડ ટુરીઝમ ડે’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાનગર, આણંદ તથા આજુબાજુની શાળા-કોલેજમાંથી કુલ 121 વિદ્યાર્થીઓએ વિવિધ છ જેટલી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.પ્રવાસનના વિષય પર આધારિત વકૃત્વ સ્પર્ધા, કોલાજ મેકિંગ, પોસ્ટર મેકિંગ, શોર્ટ ફિલ્મ વગેરે સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...