તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand ચારૂસેટ યુનિ. ખાતે પાંચમા લિબરલ આર્ટ્સના વર્કશોપનું સમાપન

ચારૂસેટ યુનિ. ખાતે પાંચમા લિબરલ આર્ટ્સના વર્કશોપનું સમાપન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચરોતર યુનીવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે આવેલ ઈન્દુકાકા ઈપ્કોવાળા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ અંતર્ગત સંચાલિત હ્યુમાનીટીઝ એન્ડ સોશ્યલ સાયન્સીઝ વિભાગ હેઠળ યુનીવર્સીટીની તમામ વિદ્યાશાખાઓના પ્રથમ વર્ષના ૧૮૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં સળંગ ૪ દિવસ સુધી લિબરલ આર્ટ્સના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. વર્કશોપ હેઠળ ભારતના ૪૦ થી પણ વધારે શ્રેષ્ઠતમ કળા વિજ્ઞાનના કલાકારો અને તજજ્ઞો યુનીવર્સીટી ખાતે ચાર દિવસ સુધી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...