તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદમાં વરસતા વરસાદે મેરેથોન દોડ

સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદમાં વરસતા વરસાદે મેરેથોન દોડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ નગરપાલિકા સહિત સી.ટુ.સી સંસ્થાન દ્વારા નગરજનોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવવાના હેતુથી રવિવારે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વરસાદ પડતો હોવા છતાં આણંદ શહેરમાંથી વૃદ્ધજનો, યુવાનો, મહિલાઓ સહિત આણંદ પ્રાંત અધિકારી એન. કે. મુછાર આણંદ પાલિકા પ્રમુખ કાન્તીભાઈ ચાવડા, વિજયભાઈ પટેલ (માસ્ટર) સી.ટુ.સી સંસ્થાનના ઇન્ટુકભાઈ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...