તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • નાપાડ વાંટા કન્યાશાળામાં બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ

નાપાડ વાંટા કન્યાશાળામાં બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : નાપાડ વાંટામાં આર. એમ. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ (બોરીઆવી) મુંબઇ વતી ભદ્રેશભાઈ એ. શાહ ટ્રસ્ટીવતી રાજેશભાઈ એચ. શાહ (ગ્રંથપાલ) આસોદર હાઇસ્કૂલના પ્રયત્નોથી નાપાડ વાંટા પ્રા.કન્યાશાળાના બાળકોને વિનામૂલ્યે નોટબુક-ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. 298 નંગ નોટબુકો તથા ફુલસ્કેપ 480 નંગ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...