તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ મહિલા કોંગ્રેસની ટીમે મોટી ખોડિયાર વિસ્તારમાં મુલાકાત લીધી

આણંદ મહિલા કોંગ્રેસની ટીમે મોટી ખોડિયાર વિસ્તારમાં મુલાકાત લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : લાંભવેલ મોટી ખોડિયાર વિસ્તારમાં આણંદ મહિલા કોંગ્રેસની ટીમે કાર્યકર જમનાબેન પ્રજાપતિના નિવાસ સ્થાને લીધી હતી. આ મુલાકાતમાં સ્થાનિકોને પીવાના પાણી તથા ગટર અને ગંદકીનું સામ્રાજય વરસાદી પાણીના નિકાલ અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના પ્રમુખ સરલાબેન પટેલ શહેર પ્રમુખ કિન્નરીબેન દવે તથા ગીતાબેન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...