તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બાજીપુરામાં વીજળીથી મોત પામેલા પશુ માટે સહાય

બાજીપુરામાં વીજળીથી મોત પામેલા પશુ માટે સહાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ઉમરેઠ પંથકમાં રવિવારે ભારે ગાજ વીજ સાથે વરસાદ પડ્યો હતો. આ દરમ્યાન ઉમરેઠ તાલુકાના બાજીપૂરા ગામના મગનભાઇ પરમારની એક વાછરડી અને પાડીને વીજળી પડવાથી મોત થયું હતું. પ્રત્યેક પશુ દીઠ રૂપિયા 16 હજાર લેખે બે પશુને સહાય ચૂકવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...