તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand ચિખોદરામાં સરદાર પટેલની પ્રતિમા પાસે ગંદકીનું સામ્રાજ્ય

ચિખોદરામાં સરદાર પટેલની પ્રતિમા પાસે ગંદકીનું સામ્રાજ્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદાર પટેલના વતન કરમસદથી માત્ર 10 કિમી દૂર આવેલ ચિખોદરા ગામે ગ્રામ પંચાયતની સામે વર્ષો જૂની સરદાર પટેલની પ્રતિમા છે.પરંતુ છેલ્લા કેટલાંય વર્ષોથી ગ્રામ પંચાયત દ્વારા કોઇ જ પ્રકારની જાળવણી કરવામાં આવતી નથી તેના કારણે પ્રતિમાની ફરતે મારેલ લોખંડની એંગલો પણ તૂટી ગઇ છે.તેમજ પ્રતિમાની ફરતે હાટડીઓ ખડકાય ગયેલ હોય ચારે તરફ ગંદકીનું સામ્રાજય ફેલાય જતું હોય છે.તેના કારણે સરદાર પ્રેમીઓની લાગણી દુભાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...