તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સ્પેક કોલેજ દ્વારા વોક ફોર યંગ વુમન્સ ડીગ્નિટી રેલી યોજાઇ

સ્પેક કોલેજ દ્વારા વોક ફોર યંગ વુમન્સ ડીગ્નિટી રેલી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ, બાકરોલ ખાતે સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસીના 30 જેટલી વિદ્યાર્થીનીઓએ વોક ફોર યંગ વુમન્સ ડીગ્નિટી રેલીમાં ભાગ લીધો હતો. રેલીમાં ભાગ લેવા માટે સંસ્થાના ચેરમેન ગિરીશભાઈ પટેલ તથા સેક્રેટરી શીતલભાઈ પટેલે પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...