તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સુણાવ ઇંગ્લિશ મીડિયમના છાત્રાઓ કરાટે કોમ્પિટીશનમાં ઝળહળીયા

સુણાવ ઇંગ્લિશ મીડિયમના છાત્રાઓ કરાટે કોમ્પિટીશનમાં ઝળહળીયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | તાજેતરમાં 9મી વોડા ઇન્ડેપેન્ડન્સ ઓપન કરાટે ચેમ્પીયનશિપમાં એ.જે.જી પટેલ ઇગ્લીશ મીડિયમ સ્કૂલ, સુણાવના કુલ 27 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં લાવન્યા શાહ, કવીત કુન્ડલીયા, સંત કુશવાહા, રૂદ્ર પટેલે સીલ્વર મેડલ તથા પ્રથા સોલંકી, સુહાની પટેલ, જીત પ્રજાપતી, આશય પટેલ, અંશ સોની, મૌનીલ પારેખે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...