તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ટી.વી.પટેલ હાયર સેકન્ડરીમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ

ટી.વી.પટેલ હાયર સેકન્ડરીમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી.વી.પટેલ હાયર સેકન્ડરી-સામાન્ય પ્રવાહમાં દેશભક્તિ ગીત સ્પર્ધા શાળાના આચાર્ય વિજયકુમાર સુથાર અને કન્વીનર હર્ષદકુમાર વાઘેલા, એન.આર.વ્યાસ, જે.જે.મેહતા, એ.ડી.પટેલ અને જી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી દેશભક્તિ એવં શૌર્ય ગીત સ્પર્ધામાં સોલો અને ગ્રુપમાં ધો.11 અને 12ના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો આ પ્રસંગે આચાર્ય સુથાર સૌને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...