તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંખડ ભારત સ્મૃતિ દિવસે મસાલ રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | અખંડ ભારત સ્મૃતિ દિવસ મસાલ રેલીનું આયોજન અજારપુરા ગામે રાખેલ જેમાં તાલુકા પંચાયત સભ્ય બાલકૃષ્ણ ભાઈ, આણંદ જિલ્લા યુવા મોર્ચાના મહામંત્રી દિપેન ભાઈ,આણંદ તાલુકા યુવા મોર્ચાના પ્રમુખ ધવલ પટેલ,ઉપપ્રમુખ હાર્દિક પટેલ, ધ્રુવ પટેલ, રોમીત પરમાર, સુરેશ મકવાણા તથા તમામ હોદેદારો, તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...