તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેચરી ગામે વૃક્ષો રોપાતા તલવાર મારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ તાલુકાના બેચરી ગામે રહેતા મયુદ્દીનમીંયા અકબરમીંયા મલેક,ઇમ્તિયાઝમીંયા અકબરમીંયા મલેક,ઝાકીરમીંયા અકબરમીંયા મલેક અને શકીલમીંયા અકબરમીંયા મલેકે ભેગા મળી રવિવાર સવારે ગામના જ શકીલમીંયા રમજુમીંયા મલેક સાથે વૃક્ષો રોપવા બાબતે કર્યો હતો. અપશબ્દો બોલી વૃક્ષો ઉખેડી નાંખો તેમ કહી તલવાર અને લાકડીઓથી શકીલમીંયાને માર મારી ઈજાઓ પહોચાડી હતી.ઉમરેઠ પોલીસે શકીલમીંયાની ફરિયાદ લઇ મયુદ્દીન અકબરમીંયા મલેક સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...