તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand એમ. બી. પટેલ સાયન્સ કોલેજમાં વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરરાઇ

એમ. બી. પટેલ સાયન્સ કોલેજમાં વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | એમ. બી. પટેલ સાયન્સ કોલેજ આણંદ અને રોટરી રાઉન્ડ ટાઉન આણંદના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી રાઉન્ડ ટાઉન આણંદના પ્રેસિડેન્ટ ડો. ઉમાબેન પટઠેલ, આણંદના પ્રખ્યાત કાર્ડિઓલોજીસ્ટ ડો. હેમંત અંતાણી, ઝાયડસ હોસ્પિટલમાં કાર્યરત ડો. ખુશાલ પૂજાર, ડો. ઉષાબેન ઠક્કર તથા ડો. નિધિબેન શાહ દ્વારા વિદ્યાર્થીઓને (CPR) કોઇ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તે સમયે તાત્કાલિક સારવાર કઇ આપવી અને કઇ રીતે આપવી તેની વિસ્તૃતમાં માહિત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...