તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમ. બી. પટેલ સાયન્સ કોલેજનો વર્કશોપ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચરોતર એજ્યુકશન સોસાયટી, આણંદ સંચાલિત એમ. બી. પટેલ સાયન્સ કોલેજમાં પેરન્ટીંગ ફોર પીસ સંસ્થા દ્વારા \\\"વિદ્યાર્થીઓએ કે કોઇપણ વ્યક્તિએ આત્મહત્યાથી બચવા શું કરવુ જોઇએ તથા જે લોકો આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે. તેમને કેવીરીતે ઓળખવા અને તેઓને બચાવવા શું કરવું જોઇએ.\\\' જેવા વિષય પર વર્કશોપનું આયોજન પ્રાર્થના મંદિરમાં કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં પેરેન્ટીંગફોર પીસ સંસ્થા તરફથી ધર્મિષ્ઠા ટી., ડો. લતીકા શાહ, ડો. સલીમ હીરાની સુરતથી તથા ડો. જીગર જાની, ડો. લોપા દલાલ આણંદથી જેવા મહાનુભાવોએ વકતવ્ય રજુ કર્યુ હતું

અન્ય સમાચારો પણ છે...