તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand IQAC અંતર્ગત રિસર્ચસ મીટનો કાર્યક્રમ કરવામાં આવ્યો

IQAC અંતર્ગત રિસર્ચસ મીટનો કાર્યક્રમ કરવામાં આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત આઈ.જે.પટેલ એમ.એડ્ કોર્સ, મોગરીમાં IQAC અંતર્ગત રિસર્ચસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. IQAC કો-ઓર્ડીનેટર ડૉ.પાયલબેન ભાટિયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સંશોધન વિશે વિદ્યાર્થીઓ સૂઝ કેળવતા થાય સંશોધનના સોપાનો સંશોધન યોજના, પદ્ધતિ વગેરેની એક Research Abstract લઇ ચર્ચા રિસર્ચસ મીટમાં કરવામાં આવી હતી. રિસર્ચસ મીટમાં ચેરપર્સન તરીકે ડૉ. પાયલબેન ભાટિયા અને પ્રેઝન્ટર તરીકે પ્રિતીકા ચૌધરીએ ભૂમિકા ભજવી હતી. જેમાં સૌ સ્ટાફમિત્રો અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...