ચરોતરમાં રંગોની છોળો ઊડી..

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાં ધૂળેટીની રંગત જામી હતી ત્યારે ચરોતરમાં પણ અબાલ-વૃદ્ધ સૌ કોઈએ રંગબેરંગી ગુલાલની છોળો ઉડાડીને પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. બીજી તરફ ડાકોર અને ગળતેશ્વરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

અબાલવૃદ્ધ સૌ કોઇએ પર્વની ઉજવણી કરી: યુવાનો ડીજેના તાલે ઝૂમ્યા

અન્ય સમાચારો પણ છે...