તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બોરીઆવી સલ્ફર મિલ્સ દ્વારા ચોપડા વિતરણ કરાયું

બોરીઆવી સલ્ફર મિલ્સ દ્વારા ચોપડા વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ| સલ્ફર મીલ્સ કંપની લિ. મુંબઇના પ્રતિનિધિ પ્રિતેશભાઈ પટેલ અને અમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ એગ્રી બિઝનેશ સેન્ટર બોરીઆવી જીતેન્દ્રભાઈ પટેલ તથા ઉર્વેશભાઈના માર્ગદર્શન હેઠળ બોરીઆવી સરદાર પટેલ હાઇસ્કૂલ અને પ્રાથમિક કન્યાશાળા ખાતે CSR કાર્યક્રમ અંતર્ગત બાળકોની શૈક્ષણિક જરૂરિયાતોની ઉપલક્ષમ 506ને ચોપડા વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...