તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • એકસેલન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મધર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

એકસેલન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મધર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : ચોવીસ ગ્રામ કેળવણી મંડળ, સંચાલિત ધી એકસેલન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ (વહેરા) બોરસદમાં કે. જી. વિભાગમા઼ મધર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એચ. ઓ. ડી. ઓફ કે. જી. વિભાગ ઉર્વશી વી.મહીડાના માર્ગદર્શનમાં કે. જી. વિભાગમા઼ સ્કૂલની શરૂઆતમા઼ મધર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાથી બાળકની તમામ માહિતી તેમની માતા સુધી પહોંચાડી શકાય અને બાળકની માતાને કોઇ પ્રશ્ન હોય તો તેનુ઼ં પણ નિરાકરણ કરી શકાય. આ મધર્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ડો. નુસરત કાદરી મેડમ, ખજાનચી રમણભાઈ એમ. પટેલ, ચોવીસ ગામ પટેલ સમાજના નવા નિયુકત થયેલ પ્રમુખ હિતેન્દ્રભાઈએે પટેલ, બીપીનભાઈ પટેલ, હેમેન્દ્રભાઈ પટેલ, શાળાના આચાર્ય શૈલેષ આર શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...