તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાપાડ વાંટા અને તળપદ દ્વારા નોટબંધીને આવકાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનાનાપાડ વાંટા અને નાપાડ તળપદના ગ્રામજનો દ્વારા નોટબંધીના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. અંગે નાપાડ તળપદના સરપંચ બકુલાબહેન જગદીશભાઈ પટેલ તથા નાપાડ વાંટાના સરપંચ એમ.એમ. રાઠોડે જણાવ્યું હતું કે ‘નોટબંધીના પગલાને ગ્રામજનો, ખેડૂતો આવકારે છે. નિર્ણયથી દેશના અર્થતંત્રને ફાયદો થશે. જેના મીઠા ફળ દરેકને મળશે. નિર્ણયથી કાળાનાણાં પર કાબૂ આવશે. જેથી દેશનાં છેવાડે રહેલા નાનામાં નાના માણસનો વિકાસ થશે.’

અન્ય સમાચારો પણ છે...