ખંભાતની શાળામાં ‘કોન બનેગા જ્ઞાનપતિ’ કવિઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત | આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષણના સ્તરને આયોજનબદ્ધ રીતે કેન્દ્રીય વિદ્યાલય સમકક્ષ લઈ જવા વિઝન ૨૦૨૨ નિતિ અન્વયે આરોહણ પ્રોજેક્ટ શરૂ કરેલ છે.આ કાર્યક્રમ અંતર્ગત નવાપુરા પ્રાથમિક શાળા ઉન્દેલ ખાતે સામાન્ય જ્ઞાન ક્વિઝ ‘કોન બનેગા જ્ઞાનપતિ’ સ્પર્ધામાં પુવૅ તૈયારી રૂપે ધોરણ ૬ થી ૮ ના બાળકોને આપણા ગુજરાત રાજ્ય વિશે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આપવામા આવેલ હતા.કુલ ૪ ટીમ ૧.સરદાર ટીમ ૨. ભગતસિંહ ટીમ ૩. ગાંધીજી ટીમ ૪.આઝાદ ટીમોએ ભાગ લીધો હતો. શિક્ષક વસીમખાન જે પઠાણ, નિર્ણાયક તરીકે રાજેશભાઇ આર પટેલે સુંદર કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...