તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત આઈજે પટેલ બીએડ્ કોલેજ મોગરીમાં

આણંદ |ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત આઈજે પટેલ બીએડ્ કોલેજ મોગરીમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત આઈજે પટેલ બીએડ્ કોલેજ મોગરીમાં જ્ઞાનધારા અંતર્ગત ‘માતૃભાષા ગૌરવદિન’ના ઉપક્રમે કાર્યશિબિરનું આયોજન કરાયું હતું. પ્રસંગે સંસ્થાના અધ્યાપક મહેશભાઈ ઉપાધ્યાયએ માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધનના હેતુસર લેખન કૌશલ્યના વિકાસ માટે વ્યાકરણની પાયારૂપ બાબતો સમજાવી હતી. કાર્ય શિબિરમાં સંયુક્ત જોડાક્ષરો જોડણીના નિયમો, સમાનાર્થી, વિરૂદ્ધાર્થી અર્થ વિશે પણ માહિતગાર કર્યાં હતાં. કાર્યક્રમમાં આચાર્યા ડો. નુસરત કાદરી સહિત મહાનુભાવો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...