તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોક ટેસ્ટના ઉચ્ચ પરિણામ મેળવ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ.જય જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત થર્મલ અને ગોધરા ખાતે આવેલ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો મહાવરો થાય અને પ્રોત્સાહન મળે તે હેતુથી શાળામાં મોક ટેસ્ટ યોજાઇ હતી. પરીક્ષામાં 5260 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષામાં થર્મલની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની ધ્રૃવ પરમારે 93.3 ટકા, ગોધરાની રોટરી સ્કૂલના શ્રીજી શેઠે 90 ટકા અને આયુષી બક્ષીએ 89.33 ટકા પરિણામ મેળવી પ્રથમ ત્રણમાં સ્થાન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...