તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાપાડ પાસેથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : નાપાડગામના બસ સ્ટેન્ડ પાસેથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રૂા. 1.46 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી કાર સહિત વિદેશી દારૂ કબ્જે લઈ આગળની પૂછપરછ હાથ ધરી છે. આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને નાપાડ બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સ કારમાં વિદેશી દારૂ લઈને પસાર થતો હોવાની બાતમી મળતા પોલીસની ટીમે વોચ ગોઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો