તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | નડિયાદ ક્રાઇસ્ટ કીંગ ચર્ચ ખાતે બાળકો માટે વિશેષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | નડિયાદ ક્રાઇસ્ટ કીંગ ચર્ચ ખાતે બાળકો માટે વિશેષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | નડિયાદ ક્રાઇસ્ટ કીંગ ચર્ચ ખાતે બાળકો માટે વિશેષ ક્રૂસમાર્ગ ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.શુક્રવારે બાળકો પરીક્ષાને કારણે ભાગ લઇ શકયા હતા. જેથી નવતર પ્રયોગના ભાગરૂપે રવિવારે ધર્મ શિક્ષણના વર્ગોના બદલે ભક્તિનું આયોજન કરાયું હતું. તેમાં મોટી સંખ્યમાં બાળકો જોડાયા હતા. તેઓની સાથે સીસ્ટર અર્ચના પણ હાજર હ્યા હતા.

નડિયાદમાં ક્રૂસમાર્ગની ભક્તિનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો