તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાવલીમાં દુકાનમાંથી ચોરી કરનારા બે ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનાનાવલી ગામે સુરેશભાઈ પટેલની કરીયાણાની દુકાનના તાળાં તોડી તેમાંથી રૂા. 34 હજારની મત્તાની વસ્તુઓની ચોરી થઈ હતી. અંગેની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. બીજી તરફ મામલે આણંદ ગ્રામ્ય પોલીસને દુકાનમાંથી ચોરી કરેલી વસ્તુઓ એક શખ્સ વેચવા માટે ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે નાવલી ગામમાં વોચ ગોઠવી તસ્કર અજય ઉર્ફે ટીકો ચંદુ ભોઈ અને સાગરિત કમલેશ ઉર્ફે પ્રભુ રાવજીભાઈ ભોઈ (બંને રહે. ઈન્દિરાનગરી)ને પકડી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો