તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાનામાં મહા વિષ્ણુ યાગ યજ્ઞ યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદતાલુકાના ગાના ગામે મહાકાળી માતાના મંદિરે મહાવિષ્ણુયાગ યજ્ઞનું આયોજન7 થી 11 એપ્રિલ દરમ્યાન કરાયું છે. જેમાં તા.30મીના રોજ લોક ડાયરો, તા.2જી એપ્રિલના રોજ રાત્રે 8.30 કલાકે સ્વીટી માસી તથા રામદેવ યુવક મંડળ દ્વારા ગરબો રજુ કરાશે. જ્યારે તા.6ઠ્ઠીના રોજ ફુલોનો ગરબો રજુ કરશે. ઉપરાંત 10 દિવસ દરમ્યાન રાત્રે ડાક ડમરૂ તથા લોક ડાયરાની રમઝટ જામશે. તેમજ તા.29 માર્ચથી તા.11મી એપ્રિલ સુધી દરરોજ સાંજના 6 થી રાત્રિના 12 વાગ્યા સુધી મેળાનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો