તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ખંભાતના શક્કરપુરમાં બંધ મકાનમાંથી 1.44 લાખની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાતના શક્કરપુરમાં બંધ મકાનમાંથી 1.44 લાખની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતનાશક્કરપુરમાં બંધ મકાનમાંથી રૂા. 1.44 લાખની મત્તાની ચોરી થતાં અંગેની ફરિયાદ ખંભાત શહેર પોલીસ સ્ટેશને નોંધાઈ છે. ફરિયાદી મહિલાએ હાલમાં પોતાના કાકાના દીકરા સામે શંકા સેવી છે. જેને પગલે ખંભાત પોલીસે શકદાર તરીકે મહિલાના કાકાના દીકરા વિરૂદ્ધ ગુનો નોંધીને તેની પૂછપરછ હાથ ધરી છે.

વધુઅનુસંધાન પાના નં.2 પર...

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો