તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • વિદ્યાનગરમાં આર્કિટેક કોલેજ પાસેની કેન્ટીનમાં આગ ભભૂકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાનગરમાં આર્કિટેક કોલેજ પાસેની કેન્ટીનમાં આગ ભભૂકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાનગરખાતે આવેલી વિદ્યાર્થી કેન્ટીનમાં શનિવારે સવારે ગેસની પાઈપ લીક થવાને કારણે આગ ફાટી નીકળવાનો બનાવ નોંધાયો છે. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. વિદ્યાનગરની આર્કિટે્ક કોલેજ પાસે િવદ્યાર્થી કેન્ટીન આવેલી છે. જેમાં શનિવારે સવારે આઠ કલાકે ગેસની પાઈપ લીક થતા અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, સમયે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ વિદ્યાનગર ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. કેન્ટીનના સંચાલક હિયાત વ્હોરા ગેસ ચાલુ કરી નાસ્તો બનાવવા માટે જઈ રહ્યો હતો સમયે આગ ભભૂકી હતી.

LPG બોટલની પાઈપ લીક થતાં ઘટના બની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો