તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • મહાત્મા ગાંધીજીની દાંડીયાત્રા સાથે ઐતિહાસિક રીતે જોડાયેલાં આણંદ જિલ્લાના કંકાપુરા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાત્મા ગાંધીજીની દાંડીયાત્રા સાથે ઐતિહાસિક રીતે જોડાયેલાં આણંદ જિલ્લાના કંકાપુરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીજીની દાંડીયાત્રા સાથે ઐતિહાસિક રીતે જોડાયેલાં આણંદ જિલ્લાના કંકાપુરા ગામમાં સાત વર્ષ પહેલાં સ્મારક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે,આજ સુધી લોકાપર્ણ કરવામાં આવતાં ચાર કરોડ ઉપરાંતના ખર્ચે બનેલાં ગાંધીસ્મૃતિ ભવન હાલ બિલકુલ બિનઉપયોગી બની છે. દાંડીયાત્રા રૂટ સાથે સંકળાયેલાં વિવિધ ગામો પૈકી બોરસદ તાલુકાના કંકાપુરા ગામની રાત્રિ રોકાણના સ્થળની સ્મૃતિરૂપે સ્મારક ભવન બનાવવા માટે પસંદગી કરાઇ હતી. મુજબ વર્ષ 2010 માં કંકાપુરા ગામે ભવન બનાવાયું હતું.

કંકાપુરામાં ગાંધી સ્મારક ભવન ઉદ્દઘાટનની રાહમાં ખંડેર બન્યું !

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો