તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • કણજરી |મહાત્મા ગાંધી વિદ્યાલય, કણજરીમાં ગ્રાહક અધિકાર દિનની ઉજવણી આાર્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કણજરી |મહાત્મા ગાંધી વિદ્યાલય, કણજરીમાં ગ્રાહક અધિકાર દિનની ઉજવણી આાર્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કણજરી |મહાત્મા ગાંધી વિદ્યાલય, કણજરીમાં ગ્રાહક અધિકાર દિનની ઉજવણી આાર્ય પંકજકુમાર આર. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. અતિથિવિશેષ તરીકે પુરવઠા વિભાગ, નડિયાદ ગ્રામ્ય નાયબ મામલતદાર મુકેશભાઈ દેસાઇ, તોલમાપ અધિકારી આર. કે. જીવરામની, ખેડા જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કમલેશભાઈ તથા આણંદ જિલ્લા સુરક્ષા મંડળના પ્રમુખ એસ. કે. કપાસી, કણજરી ન.પા. પ્રમુખ ચિરાગ પટેલ, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કણજરી હાઇસ્કૂલમાં ગ્રાહક અધિકાર દિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો