તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાત | ખંભાતનીનાગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ |આણંદ હોમિયોપેથીક હાઉસ દ્વારા 2જી ઓકટોબર ગાંધી જયંતિના દિવસે પેટલાદ રેડક્રોસ હોલ ખાતે સવારે 9:00થી 1:00 સુધી હોમિયોપેથીક સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જણાવાયું છે.


ખંભાત | ખંભાતનીનાગરિક સહકારી બેંકના ચેરમેન પદે ખુશમન પટેલની નિમણુક કરવામાં આવી છે.તેઓ ઘણા વર્ષોથી સામજિક પ્રવૃતિઓમાં જોડાયેલા છે.તેઓ પૂર્વ ખંભાત શહેર કોન્ગ્રેશ પ્રમુખ અને નગરપાલિકાના વિપક્ષના નેતા છે.ઉપરાંત ખંભાત નગરપાલિકામાં 25 વર્ષોથી કાઉન્સિલર તરીકે સેવાઓ બજાવે છે.

પેટલાદમાં 2જીએ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

ખંભાત ના. સહ. બેંકના ચેરમેન પદે નિમણૂંક

અન્ય સમાચારો પણ છે...