આણંદ એલઆઇસી શાખા દ્વારા ટોબેકો દિનની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |વર્લ્ડ નો ટોબેકો નિમિતે એલઆઇસી ઓફ ઇન્ડિયા આણંદ શાખા-1 અને 2 તરફથી જન જાગૃતિ ફેલાવવા અને જાહેર જનતાને તમાકુથી થતા કેન્સર અને અન્ય કેન્સર વિશેે માહિતગાર કરવા અમૂલ ડેરી રોડ, આણંદ ખાતે કે-નોપી લગાવવામાં આવી હતી. જેમાં એલઆઇસી નડિયાદ વિભાગના મેનેજર સેલ્સ ડામોર, આણંદ શાખા-1ના સિનિ. બ્રાન્ચ મેનેજર પ્રકાશ જોષી, એસ.ઓ વિદ્યાનગરના ઇન્ચાર્જ મનહર પરમાર, વિકાસ અધિકારી કંદર્પ ત્રિવેદી તથા એજન્ટ મિત્રો હાજર રહીને થતા નુકસાન અને કેન્સર વિશે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...