તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |ચારૂતર વિદ્યામંડળ સંચાલિત અશોક એન્ડ રિટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ

આણંદ |ચારૂતર વિદ્યામંડળ સંચાલિત અશોક એન્ડ રિટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |ચારૂતર વિદ્યામંડળ સંચાલિત અશોક એન્ડ રિટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટેડ સ્ટડી એન્ડ િરસર્ચ ઇન બાયોટેક્નોલોજી એન્ડ એલાઇડ સાયન્સિસ (એરિબાસ)માં 11મો વાર્ષિકોત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.એન.સી. પટેલ, ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ ડૉ.સી.એલ. પટેલ, ડૉ.એસ.એમ. પટેલ, ડૉ.જે.ડી. પટેલ, વી.એમ. પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ, એરિબાસ સંસ્થાના ડાયરેક્ટર ડૉ.નિલાંજન રોય, વાઇસ પ્રેસિડન્ટ ડૉ. ભક્તિ બાજપાઇ વિગેરે અગ્રણી હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...