તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ઉમરેઠ.ઉમરેઠ નગરપાલિકાના પૂર્વપ્રમુખ સંજય મોહનભાઈ પટેલ રવિવારના રોજ આણંદ ખાતે

ઉમરેઠ.ઉમરેઠ નગરપાલિકાના પૂર્વપ્રમુખ સંજય મોહનભાઈ પટેલ રવિવારના રોજ આણંદ ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ.ઉમરેઠ નગરપાલિકાના પૂર્વપ્રમુખ સંજય મોહનભાઈ પટેલ રવિવારના રોજ આણંદ ખાતે યોજાયેલ કોંગ્રેસના કારોબારી કાર્યક્રમમાં વિધિવત રીતે તેમના સાથી કાર્યકર મિત્રો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપમાં દ્વારા ઉમરેઠ પાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ પટેલની સતત અવગણના કરતાં તેઓએ ભાજપને કાયમ માટે રામ રામ કરીને આણંદ ખાતે રવિવારના રોજ યોજાયેલ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ સંજય પટેલ અને તેમની ટીમને દુપટ્ટો પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...