તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સ્વામી વિદ્યામંદિર દેવામાં વિશ્વ વસ્તીદિનની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી વિદ્યામંદિર દેવામાં વિશ્વ વસ્તીદિનની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ભક્તિવેદાંત સ્વામી વિદ્યામંદિર દેવા તા.સોજિત્રામાં વિશ્વ વસ્તીદિન ઉજવવામાં આવ્યો. જે અંતર્ગત શાળાના ઉ.મા.વિભાગના શિક્ષક પલકભાઈ પ્રજાપતિએ વસ્તી વિસ્ફોટના કારણોની ચર્ચા કરી અને વસ્તી વધારો નિયંત્રણમાં લાવવાના ઉપાયોની વિસ્તૃત ચર્ચા કરી હતી. શાળામાં નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિબંધ સ્પર્ધાનો વિષય હતો. ‘વસ્તી વધારો એક વિકટ સમસ્યા’ સ્પર્ધામાં માધ્ય વિભાગમાંથી 54 અને ઉ.મા. વિભાગમાંથી 32 એમ કુલ 86 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને સ્પર્ધાના આયોજક તરીકે પલકભાઈ પ્રજાપતિ તથા નિર્ણાયક તરીકે ડી. સી. પરમારે સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો