તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણ઼દ | સરકાર તરફથી ધો.1 થી 8 અને ધો.9 અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણ઼દ | સરકાર તરફથી ધો.1 થી 8 અને ધો.9 અને 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતીના બાળકોની શિષ્યવૃતિ ચાલુ વર્ષથી જે તે બાળકના એકાઉન્ટમાં જમા કરવાનું નક્કી કરેલ છે અને તે માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જાતિના દાખલા આવકના દાખલા બેંક એકાઉન્ટ નંબર વગેરેની ચકાસણી માટે તાલુકા પંચાયત કચેરીમાં સવારે 10.30 કલાકથી કેમ્પોનું આયોજન કરેલ છે. તા.25-7-16 આણંદ માટે સમાજ કલ્યાણ શાખા જિલ્લા પંચાયત આણંદ ખાતે તથા અન્ય તાલુકા માટે તાલુકા પંચાયત કચેરીમાં તા.27-7-16, ઉમરેઠ તા.29-7-16, આંકલાવ 30-7-16, બોરસદ તા.3-8-16 પેટલાદ, તા.5-8-16, સોજિત્રા 8-8-16 તારાપુર, તા.10-7-16 ખંભાત તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું છે.

જિલ્લાના અનુસૂચિત જાતિના બાળકોને શિષ્યવૃતિ માટે કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો