તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ-પ્રતિઆક્ષેપને લઈ કેસ પેચીદો બન્યો?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આક્ષેપ-પ્રતિઆક્ષેપને લઈ કેસ પેચીદો બન્યો?

વર્ષ2010માં બાળકને એરપોર્ટ પર ઉતરાવી દીધો હોવાનો આક્ષેપ નયનેશભાઈના પરિવારજનો કરી રહ્યા છે. તેઓએ યુએસ કોન્સર્ટ પાસે બર્થ સર્ટીફિકેટની ત્રણવાર માંગણી કરવા છતાં માતાએ કોઈ રસ દાખવ્યો નહોતો. હાલમાં પાંચ વર્ષ બાદ તેની માતા આવી છે ત્યારે તેઓ અને તેમના સ્વજનો દ્વારા બાળકના ફોઈ-ફુઆએ નોટરી કરીને તેના ગાર્ડીયનશીપ બન્યા હતા. પરંતુ ગાર્ડીયનશીપ તેમણે તેના પિતા નયનેશભાઈના મોતના એક દિવસ અગાઉ કરી હતી અને પણ ત્યારે કે જ્યારે તેઓ બેભાન અવસ્થામાં હતા ત્યારે કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

બાળકનેકોન્સ્ટેબલના ઘરે રાખ્યો હતો

ખંભોળજપોલીસ જ્યારે મુંબઈથી આણંદ બાળકને લઈને આવી ત્યારે બાળકને રાખવાનો પ્રશ્ન થતાં નવમી જુલાઈને રાત્રિના રોજ કોર્ટના આદેશ વિના બાળકને માતાને પણ સોંપાય નહીં એવી સ્થિતિમાં ખંભોળજ પોલીસ લાઈનમાં રહેતા કોન્સ્ટેબલના ઘરે બાળકને રખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો