તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ગુજરાતના ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન દ્વારા તારીખ 16 અને 17 જુલાઇના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતના ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન દ્વારા તારીખ 16 અને 17 જુલાઇના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન દ્વારા તારીખ 16 અને 17 જુલાઇના રોજ ઉદેપુરના જગમંદિર ખાતે સમગ્ર ગુજરાતના ઇવેન્ટ મેનેજર્સનો એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં આણંદની વિખ્યાત ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ‘ગ્લીટર્સ ઇવેન્ટ્સ’ને 2 એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. જેમાં એક સિલ્વર એવોર્ડ બેસ્ટ બર્થ ડે ઇવેન્ટ માટે અને બીજો બ્રોન્ઝ એવોર્ડ બેસ્ટ વેડિંગ ઇવેન્ટ માટે મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો