આણંદ |વર્ષા ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે જેથી વાયુના એંસી
આણંદ |વર્ષા ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે જેથી વાયુના એંસી પ્રકારના રોગો થવાની શકયતા રહેલી છે. જાત-જાતના વાયરસ દ્વારા ફ્લયૂ, તાવ, શરદી-સળેખમ ચામડીના રેાગો, એલર્જી, દમ, શ્વાસ, મગજના રોગો જેવા સંક્રામક રોગો પણ થતાં હોય છે.આ બાબતોને ધ્યાનમાં રાખી જયરામ માનવસેવા ટ્રસ્ટ અને ધન્વન્તરી આરોગ્યધામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયુર્વેદ સંકુલ દ્વિતીય, સુશ્રુતસંજીવની, નવા બસસ્ટેન્ડ પાછળ, આણંદ ખાતે સવારના 10થી સાંજના 7 કલાક સુધી પચ્ચીસ દિવસો માટે આયુર્વેદિક જેનેરીક દવાઓ દ્વારા ખુબજ સસ્તી સારવાર મળી રહે તે હેતુથી ડો. ધન્વન્તરી કુમાર, ડો. નિધિબેન, વૈધ્યરાજ હરિનાથ ઝા વગેરે સેવા આપી હતી.
આયુર્વેદ સંકુલ દ્વિતીય દ્વારા ઇમ્યુનાઇઝેશન શિબિરનો