એક સાથે ત્રણ રજાઓ આવતા સરકારી કર્મીઓ ખુશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : રાજ્યમાંનવરાત્રીના અંતિમ દવસે શનિવારે ખેલૈયાઓ દ્વારા મનભરીને માણવામાં આવ્યો હતો. જ્યારે ગરબાના સમાપન સાથે સરકારી કચેરીઓમાં સળંગ રજાઓ આવતા કર્મચારીઓ પોતાના વતન તરફ દોટ મૂકી છે. ઉપરાંત કેટલાંય લોકો પરિવાર સાથે બહારગામ ફરવા નીકળી ગયા છે. શનિવારે દશેરાની રજા, ત્યારબાદ રવિવાર અને સોમવારે ગાંધી જયંતિની રજા હોવાથી તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...